Padharo Mhare Desh..


શ્રી નુંધાતડ ભાનુશાલી યુવક પ્રગતિ મિત્ર મંડળ, મુંબઈ  તથા શ્રી નુંધાતડ ભાનુશાલી મહાજન - કરછ આપનું હાર્દિક સ્વાગત કરે  છે.

URGENT MESSAGE

Dear all,

Kindly note that Our www.nundhatad.org new design work is going on.

In the given site, there may be formating error.

All the pending details will be available in shortly.

You are requested to kindly bear with us.

Thanking you.


Search This Blog

PADHARO MHARE DESH

Nundhatad Education Gaurav 2010 - Saraswati Sanman Program

NUN GAURAV IMAGE DEMO

Sunday, May 02, 2010

જીવન જીવવાની જડીબુટ્ટી..

આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગાવ્હાલાઓને પણ જણાવો.
જીવન જીવવાની જડી બુટ્ટી...
Live you life


૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવાજાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
Walk for ten to
thirty mintues everyday and yes keep smiling while walking.

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30  મિનિટ માટે એકાંતમાં બેસો.
Sit on your own
for ten to thirty minitues everyday

૩. દરરોજ ૭ કલાક ઊંધો.
Sleep seven hours everyday

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણોછે જીવનમાં.
Aggression,Courage and Kindness this three are plus points of the life

૫. નવી રમતો શિખો/રમો.
Learn more games and play

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.
Read more books this year than the last year

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
Get time for Peace of mind,yoga and prayers

૮. ૭૦ થી વધારે ઉંમરના અને ૭ થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
Spend time with people over 70 years of age and with children below 7 years.

૯. જાગતાં સપનાં જુઓ.
Keep seeing dreams while you are awake

૧૦. પ્લાન્ટ(ફેકટરી) માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ) માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
Give priority to foods that grow from plants not from factory

૧૧. પુષ્કળ પાણી પીઓ.
Always drink lot of water

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
Bring smile to three people everyday

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
Dont waste time for undue discussion and crtisisum

૧૪. ભૂતકાળ  ભૂલીજાઓ. ખાસ કરીને પતિ/પત્ની ની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
Forget the past specially the husband / wife mistakes and enjoy the present

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!
Take your breakfast like a King,Lunch like a Prince and Dinner like a Beggar

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
You cant win with every arguments so accept the differences

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
Stop comparing specially husband/wife comparision

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
You are the reason and cause of your own happiness

૧૯. દરેકને માફીબક્ષો. ક્ષમા વીરસ્યભૂષણમ્
Always forget and forgive

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
Stop thinking what people think about you

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
May GOD bless all

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.
When you will be sick your boss want be in help only the friends will...so keep in
touch with friends always

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
Keep away from useless and undue matters which will not give you any hapiness

૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
Prejudise is waste of time..... all you want is with you

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
The best has yet to come

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
However in bad mood you are get up and go out for a walk

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
When you get up in morning thank GOD.
 
Powered By : Mahesh Pokar - Dharampur mahesh.pokar@yahoo.in

 

No comments:

Post a Comment