URGENT MESSAGE
Dear all,
Kindly note that Our www.nundhatad.org new design work is going on.
In the given site, there may be formating error.
All the pending details will be available in shortly.
You are requested to kindly bear with us.
Thanking you.
Nundhatad Education Gaurav 2010 - Saraswati Sanman Program
આપણા ગામના શ્રી બાબુભાઈ દેવજી શામજી ખીચડાનું શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મધે ટ્રસ્ટી તરીકે નિમણુક બદલ હાર્દિક અભિનંદન.
શ્રી નુંધાતડ ગામના ગૌરવની કલગી માં આપનો મહત્વનો જે ફાળો રહેલ છે તે બદલ સમસ્ત ગામવાશી ગૌરવની લાગણી અનુભવે છે. જીવનમાં આવી જ રીતે ઉત્તરોતર પ્રગતી કરતા રહો એવી શુભેચ્છા.
લિ. કારોબારી કમીટી

હાર્દિક અભીનંદન
આપણા ગામના શ્રી હિતેશ હંસરાજ જોયસર I.A.S. ની લેખીત પરીક્ષામાં ઊત્તીર્ણ થઈ ભાનુશાલીજ્ઞાતિમાં સર્વ પ્રથમ આ કોર્સ કરવાનું સમ્માન પ્રાપ્ત કરેલ છે.
શીક્ષણ ક્ષેત્રે વધારેને વધારે પ્રગતી કરી નુંધાતડ ગામના દરેક વિધ્યાર્થી આપનો અનુકરણ કરે એજ શુભેરછા.
આપની ઉપરની સીદ્દ્દી બદલ શ્રી નુંધાતડ ભાનુશાલી યુવક પ્રગતિ મિત્ર મંડળ (મુંબઈ) તથા મહાજન હર્ષ અને ગૌરવ અનુભવે છે.
કુમારી મીરાબેન અનીલભાઇ દેવજીભાઇ ખીચડા
હાર્દિક અભીનંદન
કુમારી મીરાબેન અનીલભાઇ દેવજીભાઇ ખીચડા. તેમણે Human Managagement માં SEM-I માં ૬૫% અને SEM-II માં ૬૬% સાથે મુંબઈની પ્રતીષ્ઠીત WELLINGKAR'S INSTITUTE OF MANAGEMENT માંથી ઊત્તીર્ણ થઈ નુંધાતડ ગામમાં સર્વ પ્રથમ આ કોર્સ કરવાનું સમ્માન પ્રાપ્ત કરેલ છે
કુમારી મીરા HR માં MBA થવાની ઇરછા પણ ધરાવે છે. એમની શૈક્ષણીક કારર્કીદી પ્રારંભથી ઉડાનમય રહેલ છે. આ ઉપરાંત SNDT UNIVERSITY માંથી DIPLOMA HOME SCIENCE અને B.A સાથે Psychology પણ કરેલ છે. શીક્ષણ ક્ષેત્રે વધારેને વધારે પ્રગતી કરી નુંધાતડ ગામના દરેક વિધ્યાર્થી આપનો અનુકરણ કરે એજ શુભેરછા.
આપની ઉપરની સીદ્દ્દી બદલ શ્રી નુંધાતડ ભાનુશાલી યુવક પ્રગતિ મિત્ર મંડળ (મુંબઈ) તથા મહાજન હર્ષ અને ગૌરવ અનુભવે છે.