ઓધવરામ બાપા નો પ્રસાદ છે!
ને પ્રકૃતિનો વરસાદ છે!
મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!
અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!
અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને આપણી પ્રજા શૂરવીર છે !
મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!
અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત નો સાથ છે
મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!
"ગુરૂક્રુપા હી કેવલમ"
POWERED BY : DHRUV DAMA (ddamas.india@gmail.com)
સમ્બન્ધ
ReplyDelete--------
સમ્બન્ધ હેડા રખજા કે મુકે પેન્ઢજો સમજી શકો.
મુજે હર દુખકે ઓળખી શકો.
"ધ્રુવ" હલધો ર્યો વરસધલ વરસાદ મેં.
તેમે પાણી કે અલગ અને મુજે આંશુએ કે ઓળખી શકો.
DHRUV DAMA
(ddamas.india@gmail.com)