Wednesday, March 25, 2009
રેગ્યુલર મીટીંગ
આપણા ગામની રેગ્યુલર મીટીંગ ૦૫/૦૪/૨૦૦૯
રવિવારના સાંજે ૫:૦૦ કલાકે બીટ્ટાવાલા હોલ, અસલ્ફા, ઘાટકોપર - વેસ્ટ મધે રાખવામાં આવેલ છે.
માટે દરેક મેમ્બરને સમયસર પધારવા વિનંતી.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment