Wednesday, January 21, 2009

કલ્યાણેશ્વર મહાદેવ મંદિર - રેલ્વેની ટિકિટ

શ્રી નુંધાતડ ગામ મધે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ તા.૨૫/૦૪/૨૦૦૯ થી તા. ૨૭/૦૪/૨૦૦૯ ના હોવાથી દરેક વ્યક્તિઓને વિનંતી કે રેલ્વેની ટિકિટ (૩ મહિના આગળ) તા. ૨૩/૦૧/૨૦૦૯ ના દિવસે  પોતાના હિસાબે કઢાવવા વિનંતી.... 

કારોબારી કમીટી અને વડીલોની સમીતી

No comments:

Post a Comment